Site icon News Continuous Bureau | Mumbai

SBI કસ્ટમરને મોબાઈલ પર મળશે પેન્શન સ્લિપ, ફક્ત આ 3 સ્ટેપ કરવા પડશે ફોલો

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI) વરિષ્ઠ નાગરિકોને મોબાઈલ પર Whatsapp પર પેન્શન સ્લિપ મોકલે છે. હવે પેન્શનધારકોને પેન્શન સ્લિપ માટે ક્યાંય જવાની જરૂર નહીં પડે. પેન્શન સ્લિપ તમને તમારા ફોનમાં Whatsapp પર ઘરે બેસીને મોકલવામાં આવશે. કસ્ટમરેએ SBI Whatsapp બેંકિંગ સર્વિસનો ઉપયોગ કરવા માટે નોંધણી કરાવવાની જરૂર છે

know How SBI Customers Can Get a Pension Slip on WhatsAp

 News Continuous Bureau | Mumbai

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વરિષ્ઠ નાગરિકોને મોબાઈલ પર Whatsapp દ્વારા પેન્શન સ્લિપ મોકલે છે. હવે પેન્શનધારકોને પેન્શન સ્લિપ માટે ક્યાંય જવાની જરૂર નહીં પડે. પેન્શન સ્લિપ તમને તમારા ફોનમાં Whatsapp પર ઘરે બેસીને મોકલવામાં આવશે. કસ્ટમરેએ SBI Whatsapp બેંકિંગ સર્વિસનો ઉપયોગ કરવા માટે નોંધણી કરાવવાની જરૂર છે. SBI Whatsapp સર્વિસનો લાભ કેવી રીતે લેવો તે અહીં છે.

Join Our WhatsApp Channel

આ રીતે તમે SBI WhatsApp સર્વિસ પર પેન્શન સ્લિપ મેળવી શકો છો

સ્ટેપ 1: WhatsApp પર +91 9022690226 પર “Hi” મોકલો. રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, તમને Whatsapp પર SBI તરફથી મેસેજીસ મળવાનું શરૂ થશે.

સ્ટેપ 2: તમને બેલેન્સ પૂછપરછ, મિની સ્ટેટમેન્ટ અને પેન્શન સ્લિપ વચ્ચે પસંદગી કરવા માટે એક મેસેજ મળશે.

સ્ટેપ 3: પેન્શન સ્લિપનો ઓપ્શન પસંદ કરો. તમને જે મહિના માટે સ્લિપની જરૂર છે તેનો ઉલ્લેખ કરો. આ પછી તમારા Whatsapp પર પેન્શન સ્લિપ આવશે.

અમેરિકામાં વેચાશે પાકિસ્તાની દૂતાવાસની ઇમારત, ભારતે લગાવી બીજા નંબરની સૌથી વધુ બોલી

આ સર્વિસ Whatsapp પર પણ મળશે

એકાઉન્ટ હોલ્ડર તેમના ખાતાની બેલેન્સ એટલે કે મિની સ્ટેટમેન્ટ Whatsapp પર પણ લઈ શકે છે. જો કે, આ માટે યુઝર્સે 7208933148 પર “WARG” અને બેંક એકાઉન્ટ નંબર મોકલીને SBI WhatsApp બેંકિંગ પસંદ કરવાનું રહેશે. એકવાર નોંધણી પૂર્ણ થઈ જાય, SBI બેંક WhatsApp પર તમામ માહિતી મોકલવાનું શરૂ કરશે. તમે ઓપ્શન પસંદ કરીને બેંકની નવી સર્વિસનો લાભ લઈ શકશો.

EPFO Online Service Suspended 4 Days પીએફ ઉપાડવાની રીત બદલાઈ! ૪ દિવસ ઓનલાઇન સર્વિસ બંધ રહ્યા બાદ કેવી રીતે કામ કરશે નવી સિસ્ટમ? વાંચો અહેવાલ
July IPO Boom SBI Zepto Manipal રોકાણકારો પૈસા રાખજો તૈયાર! જુલાઈમાં ઓપન થશે SBI અને Zepto સહિત આ દિગ્ગજોના કરોડોના IPO
RBI clarifies June 26 Muharram bank closures ૨૬ જૂને મોહરમના કારણે બેંકો રહેશે બંધ, RBI એ કરી સ્પષ્ટતા
Amitabh Bachchan Investment અમિતાભ બચ્ચને ‘ડી.પી. વાયર્સ’માં પોતાનો હિસ્સો ઘટાડ્યો, શેરબજારમાં રોકાણને લઈને ચર્ચા
Exit mobile version