Site icon News Continuous Bureau | Mumbai

LIC Policy: LICએ લોન્ચ કર્યો તેને નવો પ્લાન જીવન ઉત્સવ, રોકાણકારોને મળશે લાઇફ લોંગ બેનિફિટનો લાભ!

LIC Policy: વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની LIC એ આજે ​​ગેરેન્ટેડ રિટર્ન સ્કીમ લોન્ચ કરી છે. આ યોજનાનું નામ જીવન ઉત્સવ પ્લાન છે. એલઆઈસીએ એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, તે નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટીંગ, વ્યક્તિગત, બચત અને સંપૂર્ણ જીવન વીમા પોલિસી છે.

LIC Policy LIC introduces new whole life insurance policy Jeevan Utsav

LIC Policy LIC introduces new whole life insurance policy Jeevan Utsav

LIC Policy: વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપની LIC એ આજે ​​ગેરેન્ટેડ રિટર્ન સ્કીમ (Guaranteed return scheme) લોન્ચ કરી છે. આ યોજનાનું નામ જીવન ઉત્સવ પ્લાન (Jeevan Utsav Plane) છે. એલઆઈસીએ એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, તે નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટીંગ, વ્યક્તિગત, બચત અને સંપૂર્ણ જીવન વીમા પોલિસી છે. આ યોજનામાં, પસંદ કરેલ પ્રીમિયમ (premium)  ચૂકવણીની મુદત (નિયમિત આવકથી ફ્લેક્સી આવક) પર આધાર રાખીને, ચોક્કસ સંખ્યાના વર્ષો પછી દર વર્ષે વીમા રકમના 10% પરત કરવામાં આવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ક્યારથી થાય છે માર્ગશીર્ષ મહિનાનો પ્રારંભ? જાણો શુભ મુહૂર્ત, તિથિ અને ગ્રહ અંગેની માહિતી!

લોન, પ્રી-મેચ્યોર જેવી અનેક સુવિધાઓનો વિકલ્પ

એલઆઈસીના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પોલિસીધારકો પોલિસી પરિપક્વ થયા પછી વીમાની રકમના 10 ટકાનો લાઇફ લોન્ગ લાભ મેળવી શકે છે. જીવન ઉત્સવ પોલિસી માર્કેટમાં હલચલ મચાવવા માટે તૈયાર છે. 20-25 વર્ષના સમયગાળામાં પારદર્શક ખર્ચ માળખું અને વળતરની શોધમાં રોકાણકારો માટે તે યોગ્ય છે. આ સિવાય તેમનું કહેવું છે કે આ પ્રોડક્ટમાં પોલિસીધારકને લોન, પ્રી-મેચ્યોર વગેરે જેવી ઘણી સુવિધાઓનો વિકલ્પ પણ મળશે. આ યોજના પોલિસીધારકને લાઇફ લોન્ગ વીમા કવરેજ પ્રદાન કરે છે. જ્યારે કવર શરૂ થાય ત્યારે પોલિસીધારકે બે વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય છે. આ વિકલ્પોના વિવિધ ફાયદા છે. વિકલ્પ I – નિયમિત આવક લાભ. વિકલ્પ II – ફ્લેક્સી આવક લાભ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version