Site icon

LIC ના રોકાણકારોના પૈસા 13 ટકા ધોવાઈ ગયાં. આઈપીઓ 10 ટકા થી વધુ નીચે ખુલ્યો…. જાણો તાજા ભાવ

News Continuous Bureau | Mumbai 

મોટી આશા સાથે એલઆઇસી(LIC)નો આઇપીઓ(IPO) ભરનારા લોકો માટે માઠા સમાચાર છે. 

Join Our WhatsApp Community

LICનો શેર પ્રિ-ઓપન(pre-open) માં 13.17 ટકા ડાઉન ચાલી રહ્યો છે. અત્યારે આ શેર 824 રૂપિયામાં મળી રહ્યો છે. 

રોકાણકારો(Investors)ને એલઆઇસી આઇપીઓમાંથી રૂપિયા કમાવાની ખૂબ આશા હતી. જોકે, પ્રિ-ઓપનિંગ(pre opening)માં જ શેર ધોવાઈ ગયો છે. 

આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણીની Reliance Industries નામે વધુ એક રેકોર્ડ, હવે ફોર્બ્સની આ યાદીમાં નંબર-1.. જાણો વિગતે 

 

Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Exit mobile version