Site icon

શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા

News Continuous Bureau | Mumbai

મોંઘવારી(Inflation) વચ્ચે સામાન્ય લોકો માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. 

Join Our WhatsApp Community

આજે ઓગસ્ટ(August)ના પ્રથમ દિવસે કોમર્શિયલ સિલિન્ડર(Commersial cylinder LPG gas)ની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો(Price decreased) કરવામાં આવ્યો છે. 

આ ઘટાડા બાદ દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 1976.50 અને મુંબઈમાં 1936.50 રૂપિયામાં મળશે.

જોકે, ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : સતત ચોથી વખત ફોરેક્સ રીઝર્વમાં થયો ઘટાડો- આ સપ્તાહે વિદેશી હૂંડિયામણ આટલા અબજ ડોલર રહ્યું-જાણો આંકડા 

 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version