Site icon

LICના IPO પહેલાં સેબીમાં મોટા ફેરફાર, આ મહિલાને સોંપી કમાન; જાણો કેટલા વર્ષ સુધી સંભાળશે કારભાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 01, માર્ચ 2022,

Join Our WhatsApp Community

મંગળવાર, 

માધબી પુરી બુચને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અજય ત્યાગીનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે એટલે તેમના  સ્થાને તેમની નિમણૂક કરવામાં આવી છે.

માધબી પુરી બુચને ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

માધબી પુરી અગાઉ સેબીના ભૂતપૂર્વ સભ્ય રહી ચૂક્યા છે. 

આ પહેલીવાર છે કે, જ્યારે પ્રાઈવેટ સેક્ટરમાંથી કોઈ મહિલાને માર્કેટ રેગ્યુલેટરની મહત્વની પોસ્ટ માટે પસંદ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે માધબી પુરીએ પોતાના કરિયરની શરૂઆત ICICI બેંકથી કરી હતી. તેણી 2011 સુધી ICICI સિક્યોરિટીઝમાં MD અને CEOના પદ પર રહી હતી.

હવે દૂધ પીતાં પહેલા કરવો પડશે વિચાર, અમુલે દૂધના ભાવમાં આટલા રૂ. નો કર્યો વધારો, જાણો નવા ભાવ

GST Rate Cut: જીએસટીના દરમાં ઘટાડા થી થશે કાર ની કિંમત માં મોટો ફેરફાર, 22 સપ્ટેમ્બરથી થશે લાગુ
UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
Exit mobile version