ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 માર્ચ 2021
મહારાષ્ટ્ર સરકારને વીજળી કંપની એટલે કે મહા વિતરણ દ્વારા જે લોકોના વીજળીના બીલ ભરવાના બાકી છે તેમના જોડાણો આપવાની શરૂઆત કરવામાં આવી છે. શાસન દ્વારા આ પગલું લેવામાં આવતા લોકોની શાન ઠેકાણે આવી ગઈ છે. માત્ર પંદર દિવસની અંદર લોકોએ ૫૦૦ કરોડ રૂપિયા નું આઉટ સ્ટેન્ડિંગ ક્લિયર કર્યું છે.
જોકે સરકારે હજી પંદર સો કરોડ રૂપિયા ભેગા કરવાના બાકી છે. આને કહેવાય 'વિના ચમત્કાર નહિ નમસ્કાર'.
