Site icon

રસોઈ બનાવવી અને કાર ચલાવવી મોંઘી થઈ- મુંબઈમાં વધી ગયા સીએનજી અને પીએનજીના ભાવ- આ છે નવા ભાવ

CNG, PNG price cut: MGL reduces gas prices

મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત.. CNG-PNG ગેસના ભાવમાં થયો મોટો ઘટાડો, આજથી નવો ભાવ લાગુ

News Continuous Bureau | Mumbai

મોંઘવારી(Inflation) થી ત્રસ્‍ત મુંબઈગરા(Mumbakars)ઓને ફરી મોટો ફટકો પડ્‍યો છે. સરકારી ઓઇલ કંપની મહાનગર ગેસ લિમિટેડ(Mahanagar Gas Limited) એ આજે ફરી એકવાર CNG અને પાઇપ્‍ડ રાંધણ ગેસ(PNG) ના ભાવમાં વધારો કર્યો છે. મહાનગર ગેસે સીએનજી(CNG) ના ભાવમાં પ્રતિ કિલો સાડા ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. તો પીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કર્યો છે. જાહેર કરાયેલા નિર્ણય મુજબ, આ દરો 5મી નવેમ્બર એટલે કે આજથી લાગુ થઇ ગયા છે.

Join Our WhatsApp Community

હવે સીએનજી મુંબઈમાં રૂ. 3.50 પ્રતિ કિલો (મુંબઈ સીએનજી-પીએનજી કિંમત) પ્રતિ કિલોગ્રામ રૂ. 89.50 મોંઘું થયું છે. તે જ સમયે, પીએનજી 1.50 રૂપિયાથી 54 રૂપિયા પ્રતિ ઘન મીટર મોંઘું થયું છે. વધેલા દરથી જાહેર પરિવહનને પણ અસર થઈ શકે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના ભાડા પણ વધી શકે છે.  

 આ સમાચાર પણ વાંચો: રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો – રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક  

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version