Site icon News Continuous Bureau | Mumbai

વારા પછી વારો, તારા પછી મારો. પેટ્રોલ-ડીઝલ પછી સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો. જાણો મુંબઈમાં શું છે આજનો ભાવ….

 News Continuous Bureau | Mumbai

નેચરલ ગેસના ભાવ(Natural Gas Price)માં વધારા બાદ સીએનજી(CNG)અને સીએનજી(PNG)ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્ર(Maharashtra)માં આજે સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં કિલો દીઠ રૂ. 5 અને રૂ. 4.50નો વધારો થયો છે.

નવા વધારા બાદ મહારાષ્ટ્રમાં ઓટો માટે ઉપયોગમાં લેવાતા CNG ગેસની કિંમત 72 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસની કિંમત 45.50 રૂપિયા થઈ ગઈ છે.

નવી કિંમતો મંગળવાર(Tuesday Night) રાતથી લાગુ થઈ ગઈ છે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં તેમના ભાવમાં આ બીજો વધારો છે. એક સપ્તાહની અંદર મહારાષ્ટ્ર(Maharashtra)માં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 12 અને પીએનજીના ભાવમાં રૂ. 9.5 પ્રતિ ઘનમીટરનો વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો :  ભાઈ લીંબુ અને લસણ સંભાળજો. આ જગ્યાએ ચોરો પૈસા નહીં પણ લીંબુ ચોરી ગયા.. જાણો વિગતે
 

Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
September Retail Inflation Surges અનાજશાકભાજીના ભાવમાં જોરદાર તેજી! ફૂડ ઇન્ફ્લેશન ૭.૭૪ ટકાને આંબી ગયો જાણો તમારા દૈનિક ખર્ચ પર કેટલી અસર પડશે
Essential Food Commodities Price Rise દિવાળીતહેવારો પહેલાં કરિયાણું મોંઘુંદાટ; અનાજ અને કઠોળના ભાવ વધતાં મધ્યમવર્ગ પર મોંઘવારીનો ડબલ માર
Jeera Price Surge Festival Demand તહેવારોની ખરીદીથી જીરામાં તેજીનો પવન ૧૦ દિવસમાં જ ભાવ ₹૨૫,૦૦૦ ને પાર, રોકાણકારોને મળ્યો ૧૫ ટકાનો બમ્પર નફો
Exit mobile version