Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્યોગ જગત માટે મોટા સમાચાર.. સરકાર આ પગલું લેશે..  ઉદ્યોગોનો ખર્ચ ઘટશે. જાણો વિગત…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

13 જાન્યુઆરી 2021

મહારાષ્ટ્ર સરકાર પોતાના રાજયમાં ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહિત કરવા કટિબધ્ધ છે. કોરોના બાદ ઉદ્ધભવેલી મંદી ને ધ્યાનમાં લઈ  સસ્તા દરે વીજળી આપવનું વિચારી રહી છે. અન્ય રાજ્યોની તુલનામાં સસ્તા દરે મહારાષ્ટ્રના ઉદ્યોગોને વીજળી પહોંચાડવા માટે સરકારે આજે ખાસ બેઠક બોલાવી હતી. આવતા મહિનામાં નક્કર નિર્ણય લેવાની સંભાવના છે. ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઇ અને ઉર્જા પ્રધાન ડૉ.કૃષ્ણ કુમારે જણાવ્યું હતું કે રાજ્યના ઉદ્યોગોને પૂરા પાડવામાં આવતા વીજળીના દર ઘટાડવા માટે સરકાર તમામ પ્રયાસ કરશે. 

 

વીજ વિભાગે રાજ્યમાં વીજળી દર ઘટાડવાનો નિર્ણય લીધો છે અને એમએસઇડીસીએલને આગામી ચાર વર્ષ માટે રોડમેપ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં, ખેડૂતોને સબસિડી વીજળીનો વધારાનો આર્થિક બોજો ક્રોસ સબસિડી દ્વારા ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને આપવામાં આવે છે. 

 

અન્ય રાજ્યોમાં, આ ભારણ રાજ્ય સરકાર વહન કરે છે. નોંધનીય છે કે, તમિળનાડુ સરકારે તાજેતરમાં જ ખેડૂતોની વીજળી ટેરિફ રાહતો માટે રૂ .3,500 કરોડ ફાળવ્યા છે. 

 

SpiceJet Financial Crisis સ્પાઈસજેટ પર નાણાકીય સંકટના વાદળ ફ્લાઈટ્સ રદ થતાં એરલાઈન બંધ થવાની ચર્ચાએ જોર પકડ્યું
Reliance Satellite Network સ્ટારલિંકનો ખેલ બગાડવાની તૈયારી વર્ષ 2035 સુધીમાં 1,600 ઉપગ્રહો લોન્ચ કરવાનો પ્લાન
RBI Action Finance Companies એકસાથે 63 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ, 49 NBFC ની નોંધણી રદ અને 14 સંસ્થાઓએ પરત કર્યા પરવાના
India Wholesale Inflation છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારીનો પણ મોટો ઝટકો ઓક્ટોબરમાં WPI મોંઘવારી દર વધીને 12.29 ટકા પર પહોંચ્યો
Exit mobile version