Site icon News Continuous Bureau | Mumbai

જમીન પર આવી ગયાં ઝુકરબર્ગ. અમીર લોકોની યાદીમાં 3 નંબર પરથી ગબડીને છેક… આટલા નંબરે પહોંચ્યા. આપણા અદાણી – અંબાણી કરતા પણ પાછળ.

News Continuous Bureau | Mumbai

માર્ક ઝુકરબર્ગ(Mark zuckerberg) વિશ્વમાં 3જા ક્રમાંકના સૌથી ધનિક વ્યક્તિ(Rich man) હતાં. હવે તેઓ ગબડીને 14માં ક્રમ પર પહોંચી ગયા છે.

Join Our WhatsApp Channel

બીજી તરફ ગૌતમ અદાણી(Gautam adani) 5મા જ્યારે કે મુકેશ અંબાણી(Mukesh ambani) 7મા સ્થાન પર છે.

ફેસબુકના(Facebook) શેરમાં આવેલી ભારે પડતી અને કંપનીના ખરાબ પર્ફોર્મન્સ ને કારણે આ નોબત આવી છે.

આ સમાચાર પણ વાંચો :  જિયો-રિલાયન્સ રિટેલનો IPO ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. બની શકે છે આ રેકોર્ડ..

India Forex Reserves All Time High વૈશ્વિક તણાવ વચ્ચે ભારતની ઐતિહાસિક સિદ્ધિ વિદેશી મુદ્રા ભંડાર સર્વકાલીન ઉચ્ચ સ્તરે, આંકડો જાણીને ચોંકી જશો
Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Exit mobile version