Site icon News Continuous Bureau | Mumbai

આજે ફરી તૂટ્યું માર્કેટ.. 1,267 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ; નિફ્ટી 15,900 થી નીચે.. રોકાણકારોને થયું અધધ આટલા લાખ કરોડનું થયું નુકસાન 

News Continuous Bureau | Mumbai

સવારે ભારે ઘટાડા સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજાર(Indian share market)માં ઘટાડાનો દોર વધી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 1,267.91 પોઈન્ટના ઘટાડા સાથે 52,940.62 સ્તર પર અને નિફ્ટી 390 પોઈન્ટના ઘટાડા સાથે 15,849.55 સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. 

મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટાડાથી આજે રોકાણકારોને રૂ. 6.50 લાખ કરોડનું નુકસાન થયું છે. 

ભારતીય બજારમાં ઘટાડાનું મોટું કારણ યુરોપિયન બજારો છે જે ઘટાડા સાથે ખુલ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  લો કરો વાત!! આંદોલનકારી અણ્ણા હઝારને જગાડવા તેમની સામે જ આ ગામમાં આંદોલન, જાણો વિગતે

LPG Aadhaar Biometric Authentication નકલી કનેક્શન પર સરકારનો મોટો પ્રહાર ઘરેલુ ગેસ સિલિન્ડર ધારકો માટે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, જાણો છેલ્લી તારીખ અને નિયમો
Samudra Manthan Gas Discovery વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ભારતની મોટી છલાંગ દરિયાના ઊંડા પેટાળમાંથી મળ્યો નેચરલ ગેસનો અખૂટ સ્ત્રોત, આયાત નિર્ભરતા ઘટશે
Tata Sons ટાટા સન્સનું થશે વિભાજન? RBI ના લિસ્ટિંગ નિયમથી બચવા નોએલ ટાટાએ મૂક્યો મોટો પ્રસ્તાવ
US Fed Economic Data Impact On Gold Silver યુએસથી આવેલા આર્થિક અહેવાલોથી બજાર ધ્રૂજ્યું સોનાના ભાવમાં મોટો કડાકો, ચાંદી પણ ગગડી
Exit mobile version