Site icon News Continuous Bureau | Mumbai

બજારના ઘટાડા ઉપર લાગી બ્રેક, શેર માર્કેટ લીલા નિશાન પર ખુલ્યુ, પ્રારંભિક કારોબારમાં Sensex આટલા અંક ઉછળ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

બુધવાર,

ભારતીય શેરબજારના ઘટાડા ના દોર ઉપર આખરે બ્રેક લાગી છે. 

આજે મિશ્ર વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં દેખાયું છે.

આજે સેન્સેક્સ ઉપર 402.20 અંક ઉછળીને 57,702.88 પર ખુલ્યો જયારે નિફટીએ 125.60 અંક વધીને  17,194.50 પર પર ખુલ્યો છે.

મંગળવારે કારોબારના અંતે સેન્સેક્સ383 પોઈન્ટ ઘટીને 57,300 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 114 પોઈન્ટ ઘટીને 17,092 પર બંધ થયો હતો.

હવે ફૂડ ડિલિવરી કરતી આ કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાની તૈયારીમાં, આટલા હજાર કરોડ રૂપિયાનો IPO લાવશે. જાણો વિગત

 

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version