News Continuous Bureau | Mumbai
વૈશ્વિક શેરબજાર(Share market)માં ઘટાડાનાં સંકેતોની અસર ભારતીય શેરબજાર પર પડી છે.
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે ફરી ઘટાડા સાથે કારોબાર(Indian Share Market down)ની શરૂઆત કરી છે.
સેન્સેક્સ 632.73 પોઈન્ટ ના ઘટાડા સાથે 54,202.85 સ્તર પર અને નિફટી 174.75 પોઈન્ટના ઘટાડા સાથે 16,236.50 સ્તર પર કારોબાર કરી રહ્યું છે.
સેન્સેક્સ અને નિફ્ટી દોઢ ટકાના ઘટાડા સાથે ખુલ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : પ્રવાસીઓની ભીડથી તોબા: સેન્ટ્રલ રેલવેએ આ તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટનું ભાડું 50 રૂપિયા કરી નાખ્યું.. જાણો વિગતે.