Site icon

સતત ત્રીજાદિવસે શેરબજારમાં કડાકો, વૈશ્વિક દબાણ સામે આટલા સેન્સેક્સ નિફ્ટી તૂટીને ખૂલ્યા 

Market Updates : Nifty, Sensex open in red amid weak global cues

સતત બીજા દિવસે શેરબજારમાં કડાકો, વૈશ્વિક દબાણ સામે આટલા સેન્સેક્સ નિફ્ટી તૂટીને ખૂલ્યા

News Continuous Bureau | Mumbai

નવા વર્ષના સતત ત્રીજા કારોબારી સત્રમાં ભારતીય બજારના તમામ મુખ્ય ઇન્ડેક્સ દબાણ હેઠળ ખૂલ્યા છે. 

આજે સેન્સેક્સ 308.56 અંક તૂટીને 60,985.64 અને નિફ્ટી 89.95 અંકના ઘટાડા સાથે 18,142.60 પર ટ્રેડ કરી રહ્યો છે.  

આજે પણ વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે અને રોકાણકારો શરૂઆતના વેપારમાં દબાણ હેઠળ વેચવાલી કરી શકે છે. 

પાછલા સત્રમાં સેન્સેક્સ 126 પોઈન્ટના વધારા સાથે 61,294 પર અને નિફ્ટી 35 પોઈન્ટ ચઢીને 18,232 પર બંધ રહ્યો હતો.  

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને ફરી આપશે ઝટકો, ભીમશક્તિ, શિવશક્તિ આવશે એકસાથે.. આજે થઇ શકે છે આ જાહેરાત!

Exit mobile version