Site icon News Continuous Bureau | Mumbai

બ્લેક મનડે- સપ્તાહના પ્રથમ દિવસે ઉંધા માથે પટકાયું શેરબજાર- સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ગગડ્યા..

News Continuous Bureau | Mumbai

કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(trading day) એટલે કે સોમવારે ભારતીય શેરબજારમાં (Indian stock market) ઘટાડો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Channel

ટ્રેડિંગ સેશનની(trading session) શરૂઆતમાં 30 અંકવાળો સેન્સેક્સ(Sensex) અને 50 અંકવાળો નિફ્ટી(NIfty) બંને ઘટાડા સાથે ખુલ્યા. 

હાલ સેન્સેક્સ 643.82 પોઇન્ટ લપસીને 59,002.33ના સ્તરે અને નિફ્ટી 196.65 પોઇન્ટ ઘટીને 17,561.80ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

સૌથી વધુ અઢી ટકાથી પણ વધારેનો ઘટાડો કોટક મહિન્દ્રાના(Kotak Mahindra) શેરમાં જોવા મળ્યો.

આ સમાચાર પણ વાંચો : આ સડક સમ્મોહન શું છે- બોમ્બે પુના હાઈવે પર એક્સિડન્ટ થઈ ગયા પછી નવી ચર્ચા સામે આવી

Union Cabinet EPFO Wage Ceiling Hike નોકરિયાત વર્ગ માટે ગુડ ન્યૂઝ! પીએફ કવરેજની વેતન મર્યાદામાં ૧૦ વર્ષ બાદ મોટો વધારો, લાખો નવા કર્મચારીઓ ઈપીએફ હેઠળ આવશે
Reliance 12500 Crore Bond Issue રિલાયન્સનો મોટો દાવ ૫ વર્ષના બોન્ડ ઈશ્યુ દ્વારા કંપની ₹૧૨,૫૦૦ કરોડનું જંગી ભંડોળ એકત્ર કરશે
US India Trade Deal કેવી રીતે થશે ટ્રેડ ડીલ? રશિયાના બહાને ભારત પર ટ્રમ્પના પ્રહારની તૈયારી, ૧૦૦% ટેરિફના ખતરાથી $૧૩૨ અબજનો દ્વિપક્ષીય વેપાર સંકટમાં
New UPI Rules Petrol Pump Payment પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ અંગે નવા નિયમો જાહેર ₹૨,૦૦૦થી વધુના ઇંધણ પેમેન્ટ પર લાગશે આટલા રૂપિયા MDR ચાર્જ
Exit mobile version