News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.
સેન્સેક્સ 1000 અંક વધી 57788 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 274 અંક વધી 17249 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર એચડીએફસી, ટાઈટન કંપની, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે.
જોકે HCL ટેક, સિપ્લા, ઓએનજીસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે બુધવારે છેલ્લા કારોબારી દિવસે, શેરબજાર લીલા નિશાન પર ખુલ્લું હતું અને દિવસભર લાભ સાથે વેપાર કરતી વખતે મજબૂત ગતિ સાથે બંધ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : લો બોલો કમાલ છે!! હવે આંતરરાષ્ટ્રીય ઇસ્લામ ફોબિયા વિરોધી દિવસ ઉજવવામાં આવશે. યુનાઇટેડ નેશન માં પ્રસ્તાવ મંજૂર. ભારતનો વિરોધ.