Site icon News Continuous Bureau | Mumbai

શેરબજારમાં હોળી – ધૂળેટીની રોનક, સેન્સેક્સ 1000 પોઇન્ટ વધીને લીલા નિશાન પર; નિફ્ટી પણ આટલા પોઇન્ટ વધ્યો

News Continuous Bureau | Mumbai

કારોબારી સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

સેન્સેક્સ 1000 અંક વધી 57788 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 274 અંક વધી 17249 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એચડીએફસી, ટાઈટન કંપની, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. 

જોકે HCL ટેક, સિપ્લા, ઓએનજીસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

નોંધનીય છે કે બુધવારે છેલ્લા કારોબારી દિવસે, શેરબજાર લીલા નિશાન પર ખુલ્લું હતું અને દિવસભર લાભ સાથે વેપાર કરતી વખતે મજબૂત ગતિ સાથે બંધ થયું હતું.

 આ સમાચાર પણ વાંચો : લો બોલો કમાલ છે!! હવે આંતરરાષ્ટ્રીય ઇસ્લામ ફોબિયા વિરોધી દિવસ ઉજવવામાં આવશે. યુનાઇટેડ નેશન માં પ્રસ્તાવ મંજૂર. ભારતનો વિરોધ.

India Gems and Jewellery Awards વર્ષ ૨૦૪૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલરની નિકાસનું લક્ષ્યાંક, ૫૨મા એવોર્ડ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિ
Tata Sons RBI Dispute ટાટા ગ્રૂપ અને આરબીઆઈ આમનેસામને આઈપીઓ લિસ્ટિંગ ટાળવાનો કાનૂની માર્ગ, બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો વિવાદ
UPI Transaction Charges જો 0.3 ટકા ચાર્જ લાગશે તો 2500 રૂપિયાના બિલ પેમેન્ટ પર કેટલો ખર્ચ થશે? સમજો ટ્રાન્ઝેક્શન પરના ખર્ચનું ગણિત
RBI Cyber Fraud Bank Account Rules મ્યુલ એકાઉન્ટ્સ પર RBIનો સૌથી મોટો શિકંજો સાયબર ક્રાઈમના પૈસા જે ખાતામાં જશે તેના પર તાબડતોબ પ્રતિબંધ, નવા કડક નિયમો લાગુ
Exit mobile version