Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં બ્લેક ફ્રાય ડે! સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઊંધે માથે પટકાયું, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઇન્ટ તૂટયા..

News Continuous Bureau | Mumbai

ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Channel

આજના શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ −829.47 અંક એટલે કે 1.49 ટકાના ઘટાડા સાથે 54,872.76ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

નિફ્ટી 255.50 પોઈન્ટ અથવા 1.53 ટકાના ઘટાડા સાથે 16,427.15 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

ગુરુવારે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 33.20 પોઈન્ટ વધીને 55,702.23 પર અને નિફ્ટી 5.05 પોઈન્ટના નજીવા વધારા સાથે 16,682.65 પર બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 16800ને પાર

RBI Paytm Payments Bank પેટીએમ પેમેન્ટ્સ બેન્ક પર પૂર્ણવિરામ! રિઝર્વ બેંકે કાયમ માટે છીનવી લીધો બેન્કિંગ દરજ્જો જાણો વૉલેટ અને ફાસ્ટેગ યુઝર્સ પર શું થશે અસર
Elon Musk Starlink India Spectrum Row ભારતીય ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો આક્ષેપ, સરકારે આપ્યો આ જવાબ
UPI Transaction Charges Deferred દિવાળીનવરાત્રિમાં UPI શોપિંગ પર કોઈ ટેન્શન નહીં! નવા ચાર્જનો અમલ અટકી ગયો? આ તારીખ સુધી નિયમો ટળવાના મોટા સંકેત
RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Exit mobile version