Site icon News Continuous Bureau | Mumbai

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં થયો અધધધ અબજ ડોલરનો વધારો, દુનિયાના આ ધનકુબેરોની યાદીમાં થયા સામેલ; જાણો વિગતે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીનો 100 અબજ ડોલરના કલબમાં સમાવેશ થઈ ગયો છે 

 બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, મુકેશ અંબાણીની નેટવર્થ 3.8 અબજ ડોલર વધીને 92.65 અબજ ડોલરને આંબી ગઈ છે. 

રિલાયન્સ માં અંબાણી પરિવારનો હિસ્સો 49.14 ટકા છે, જેનું મૂલ્ય 107 અબજ ડોલર થવા જાય છે. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 218 અબજ ડોલર પર પહોંચ્યું છે. 

ગયા અઠવાડિયે મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 8 અબજ ડોલર (રૂ. 54,000 કરોડ)નો ઉમેરો થયો હતો. એને પગલે તેઓ આજે 100 અબજ ડોલરવાળા ધનકુબેરોની યાદીમાં સામેલ થયા છે. 

ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સસ્તી કિંમતના ગ્રીન હાઈડ્રોજન બનાવશે એવું અંબાણીએ નિવેદન કર્યા બાદ કંપનીના શેરમાં વધારો થયો હતો.

શાબ્બાશ! કોરોનાનું હૉટ સ્પૉટ રહેલા ધારાવીમાં આટલા લાખ થયું વેક્સિનેશન; જાણો વિગત 

Richest Person in the World ડોલરની રેસમાં કોણ આગળ, કોણ પાછળ? વૈશ્વિક માર્કેટમાં ટેક ટાયકૂન્સની સંપત્તિમાં મોટો ફેરબદલ, એલોન મસ્ક નંબર1 પર અડીખમ
Lemon Price Hike મોંઘવારીની ચોતરફી થપાટ શાકભાજી માર્કેટમાં લીંબુ લાલઘૂમ, અન્ય ખાદ્યચીજો મોંઘી થયા બાદ લીંબુના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
Elon Musk Space Data Centers હવે પૃથ્વી પર નહીં, સીધા અવકાશમાં પ્રોસેસ થશે AI ડેટા! ઇલોન મસ્કનો અબજો ડોલરનો નવો ગેમચેન્જર પ્લાન
HDFC Bank Cuts MCLR EMIના બોજમાંથી મળશે મુક્તિ! આ બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, હોમઓટો લોન સસ્તી થવાનો માર્ગ મોકળો
Exit mobile version