Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં રિક્શા ટેક્સીના ભાડાં વધતાં પ્રવાસીઓની સંખ્યા આટલી ઘટી. હવે રીક્ષા ટેક્સી ચાલકો એ ભાડા વધારા સંદર્ભે આ માગણી કરી….

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

03 માર્ચ 2021

મુંબઈ શહેરમાં રીક્ષા અને ટેક્સીના લઘુતમ ભાડા તેમજ પ્રતિ કિલોમીટર દર વધારવામાં આવ્યા છે. પરિણામ સ્વરૂપ હવે ટૂંકા અંતર માટે લોકો રીક્ષા ના સ્થાને બસ ને પ્રાથમિકતા આપી રહ્યા છે.આથી રીક્ષા અને ટેક્સીના ધંધામાં ૨૦ ટકા જેટલી ઘરાકી ઘટી ગઇ છે. બીજી તરફ રીક્ષા અને ટેક્સી ચાલકો નું કહેવું છે કે કોરોના ને કારણે પહેલેથી જ ધંધો ઘટી ગયો છે. આ પરિસ્થિતિમાં ભાડા વધવાથી અમારી કમાણી પર અસર થશે. આ પરિસ્થિતિમાં ભાડા વધારાને ટાળવો જોઈએ.

આમ ગ્રાહકો અને રીક્ષાવાળાઓ બંને પક્ષ ભાડા વધારાના વિરોધમાં છે

RBI Repo Rate Hike આ તો બસ શરૂઆત છે… RBI ફરી આપી શકે છે મોટો ઝટકો રેપો રેટ વધારવા પર MPC સભ્યોમાં મતભેદ
Jio Vs Starlink ભારતમાં ક્યારે લોન્ચ થશે જિયોની સેટેલાઇટ સર્વિસ? જિયો આઈપીઓ દરમિયાન આકાશ અંબાણીએ કર્યો મોટો ખુલાસો
SBI Cyber Attack દેશની સૌથી મોટી બેન્ક પર સાયબર હુમલો, ગ્રાહકોના મોબાઈલ નંબર અને સરનામા સહિતનો સંવેદનશીલ ડેટા લીક
Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Exit mobile version