Site icon News Continuous Bureau | Mumbai

એન ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન તરીકે ચાલુ રહેશે, બોર્ડે આટલા વર્ષ માટે કાર્યકાળ વધાર્યો; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Channel

શુક્રવાર

એન ચંદ્રશેખરનને ફરીથી ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે.

એન ચંદ્રશેખરનને છેલ્લા પાંચ વર્ષના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વધુ એક એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

ટાટા સન્સના બોર્ડની આજે એટલે કે 11 ફેબ્રુઆરી 2022ના રોજ થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ચંદ્રશેખરનનો ચેરમેન તરીકેનો વર્તમાન કાર્યકાળ આ મહિને પૂરો થવાનો હતો.

ઉલેખનીય છે કે ચંદ્રશેખરનને જ્યારે વર્ષ 2017માં પ્રથમ વખત ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા, ત્યારે ટાટા ગ્રુપ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું.

ન્યાયની લાંબી રાહ! અમદાવાદ બ્લાસ્ટ કેસમાં  સજાની સુનાવણી ફરી ટળી, હવે આ તારીખે રોજ હાથ ધરવામાં આવશે સુનાવણી

India Semiconductor Mission 2.0 હવે ડ્રેગન નહીં, ભારત બનશે ગ્લોબલ ચિપ બોસ ₹૧.૨૭ લાખ કરોડનું ‘સેમીકોન ૨.૦’ મિશન બદલશે ગેમ
New UPI Charges Explained ટ્રાન્ઝેક્શન ફી લાગુ થવાની અટકળો વચ્ચે નિયમો સ્પષ્ટ, આ ૫ વ્યવહારો સામાન્ય નાગરિકો માટે રહેશે એકદમ ફ્રી
N Chandrasekaran Gets Extension ટાટા સન્સના બોર્ડનો મોટો નિર્ણય! એન ચંદ્રશેખરન ફરી ૫ વર્ષ સંભાળશે સુકાન, અબજો ડોલરના પબ્લિક ઈશ્યુની કમાન તેમના હાથમાં
Tata Inks Deals With Global Firms સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬ ટાટા ગ્રૂપે ૧૬ વિદેશી કંપનીઓ સાથે કરી ઐતિહાસિક ડીલ, હવે ભારત બનાવશે વિશ્વની સૌથી એડવાન્સ્ડ માઇક્રોચિપ
Exit mobile version