News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ વિભાગે(Maharashtra transport department) પીયુસીના(PUC) દરમાં વધારા ને મંજુરી આપી દીધી છે. જેને કારણે નવા દર લાગુ થયા છે.
હવે બે પૈડાના વાહન માટે 50 રૂપિયા, ત્રણ પૈડાના વાહન માટે 100 રૂપિયા તેમજ ગાડી માટે 125 રૂપિયા આપવા પડશે. જોકે ગાડી ડીઝલની(Diesel price) હોય તો 150 રૂપિયા આપવા પડશે.
આમ સરકારે(Govt) પોતાની કમાણી વધારવા માટે લોકો પર વધુ એક ભાવ વધારો ઝીંકી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : શું તમે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરો છો? આ સંદર્ભે નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન.
