Site icon News Continuous Bureau | Mumbai

માર્કેટમાં ફરી મંદી. શેરબજારની છેલ્લા દિવસે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઇન્ટ ગગડ્યા..

News Continuous Bureau | Mumbai

સતત બે દિવસના ઉછાળા બાદ આજે ફરી ભારતીય શેરબજારમાં(Indian share market) ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Channel

સેન્સેકસ(Sensex) 549.06 પોઇન્ટના ઘટાડા સાથે 57,362.62 સ્તર પર અને નિફટી(Nifty) 173.30 પોઇન્ટના ઘટાડા સાથે 17,219.30 સ્તર પર ટ્રેન્ડ(Trend) કરી રહ્યો છે.

HCL ટેક્નોલોજીસ, ONGC અને કોલ ઈન્ડિયા(Coal india) નિફ્ટીના ટોપ ગેનર્સ(Top gainers) છે 

હિન્દાલ્કો, બજાજ ઓટો, M&M, HDFC અને મારુતિ સુઝુકી(Maruti suzuki) નિફ્ટીના ટોપ લુઝર્સ છે. 
 
ગુરુવારે સેન્સેક્સ 874 પોઈન્ટ  વધીને 57,912 પર અને નિફ્ટી 256 પોઈન્ટ વધીને 17,393 પર બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો : નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીઓ માટે લોનને લઈને RBI લીધો આ મોટો નિર્ણયઃ લોન માટે હવે લેવી પડશે મંજૂરી… જાણો વિગતે

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version