Site icon News Continuous Bureau | Mumbai

 શેરબજારમાં ગુડ ફ્રાયડે! તેજી સાથે ખુલ્યું માર્કેટ, પ્રારંભિક તેજી સાથે Sensex 60 હજારને પાર પહોંચ્યો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર.

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક તેજી દેખાઈ રહી છે.

શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ મજબૂત સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છે.

સેન્સેક્સ 310.49 અંક વધીને 59,912.33 પર કારોબાર કરી રહ્યો છે. તો નિફ્ટી 99.45 અંક વધીને 17,845.35  પર કારોબાર કરી રહ્યો છે. 

સેન્સેક્સ આજે ફરી પ્રારંભિક તેજી સાથે 60 હજારના પડાવને પાર કર્યો હતો જયારે નિફ્ટી પણ 17,870ની મજબૂત સ્થિતિમાં નજરે પડ્યો હતો. 

ગુરુવારે સેન્સેક્સ 826 પોઈન્ટ ઘટીને 59,397.31 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 179 પોઈન્ટ તૂટીને 17746 પર બંધ થયો. 

તો ત્યાં સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન નહીં થાયઃ ટાસ્ક ફોર્સે કહી દીધી મોટી વાત; જાણો વિગત
 

Share Market Trend 2027 Outlook ૨૦૨૭ માં કેવો રહેશે શેર માર્કેટનો ટ્રેન્ડ? તેજી આવશે કે મંદી? આ ૩ બાબતો નક્કી કરશે બજારની દિશા
Billionaires Wealth Surge દિવાળી અને ધનતેરસ પર અબજોપતિઓની સંપત્તિમાં મોટો ઉછાળો એલન મસ્કે એક જ દિવસમાં કમાયા અધધ આટલા લાખ કરોડ
Jio Vs Starlink Satellite Internet Jio Vs Starlink ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરવાની તૈયારી, ફાઇબર કેબલ કરતા કેટલી મોંઘી હશે કિંમત?
Gold and Silver Price Hike સરાફા બજારમાં મોટો ઉછાળો દિવાળીના બીજા જ દિવસે સોનામાં 700 અને ચાંદીમાં 1000 રૂપિયાનો વધારો
Exit mobile version