Site icon News Continuous Bureau | Mumbai

નવા કોરોના વેરિઅન્ટ ની અસર શેર માર્કેટ પર, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર બંધ; રોકાણકારોને  થયું આટલા લાખ કરોડનું નુકસાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

શેર માર્કેટમાં આજે ફરી એક વખત ભૂકંપની સ્થિતિ છે. 

બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ અને એનએસઈના નિફ્ટી સૂચકઆંકમાં ભારે મોટો ઘટાડો નોંધાયો છે. 

ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1687.94 પોઈન્ટ્સના ઘટાડા સાથે 57,107.15 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 509.80 પોઈન્ટ્સ ઘટીને 17026.45 પર બંધ થયો હતો.

આ એક મહિનાના સમયગાળા દરમિયાન રોકાણકારોની આશરે રૂ. 14 લાખ કરોડની સંપત્તિ ડૂબી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આજે બીએસઈનો સેન્સેક્સ અને એનએસઈની નિફ્ટી બંને લાલ નિશાન પર ખુલ્યા હતા. 

ભારતમાં ત્રીજી લહેરના એંધાણ! કોલેજમાં એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ થયા કોરોનાગ્રસ્ત, આ છે કારણ

RBI Policy Impact On Bank FDs મોંઘી થશે લોન પણ અહીં વધશે કમાણી! RBI ના નિર્ણયથી બેન્કમાં જમા FD પર શું થશે અસર? જાણો રોકાણકારો માટેની તક
Inflation And Repo Rate Connection RBI Formula મોંઘવારી અને રેપો રેટ વચ્ચે શું છે કનેક્શન? કેવી રીતે કામ કરે છે RBI ની આ ફોર્મ્યુલા; જાણો વિગતવાર ગણિત
RBI Governor On Small MDR Fee UPI શું ૧૫ ઓક્ટોબરથી UPI પેમેન્ટ ઘટી જશે? MDR ચાર્જની ચિંતાઓ વચ્ચે RBI ગવર્નરનો મોટો ખુલાસો જાણો સામાન્ય ગ્રાહક પર શું અસર થશે
Airtel Hikes Postpaid Plans Tariff દર મહિને ₹૫૦ વધુ ચૂકવો અને વિદેશમાં મફત વાત કરો! એરટેલનો નવો પોસ્ટપેડ દાવ જાણો ફ્રી રોમિંગ પેકમાં શું મળશે?
Exit mobile version