Site icon News Continuous Bureau | Mumbai

લોકડાઉનની સારી અસર: આયાત બંધ થતાં દેશના સાયકલ ઉદ્યોગને બમણો વેગ મળ્યો..જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

28 જુલાઈ 2020

લોકડાઉન ને અનલોક કરવાની પ્રક્રિયા દેશભરમાં શરૂ થઈ ગઈ છે. કોરોના સંકટથી દેશના અર્થતંત્રનું ચક્ર અટકી ગયું  છે. તેમ છતાં, અનલોક શરૂ થયાના છેલ્લા બે મહિનામાં, દેશભરમાં સાયકલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. માંગ એટલી વધી ગઈ છે કે જુલાઈના અંત સુધીમાં ઉત્પાદકોએ લગભગ 1 મિલિયન સાયકલ બનાવી દીધી છે.

દેશભરની માંગના આશરે 90 ટકા ઉત્પાદન લુધિયાણામાં થાય છે અને લુધિયાણા ના વ્યવસાયકારોએ પોતાના ઉત્પાદનમાં 100 ટકાનો વધારો કર્યો છે. ગયા વર્ષે આજ  સમય ગાળામાં જે ઉત્પાદન હતું તેના કરતા આ વર્ષે બમણો વધારો થયો છે. અહીંની બ્રાંડિંગ સાયકલ કંપનીઓને નવી સાયકલ માટે મોટા ઓર્ડર મળી રહ્યા છે. 'ઓલ ઈન્ડિયા સાયકલ મેન્યુફેક્ચર્સ એસોસિએશન'ના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે દેશમાં સાયકલનું ઉત્પાદન એપ્રિલમાં શૂન્યથી સાડા ચાર લાખ થયું હતું અને જૂનમાં સાડા આઠ લાખ થયું છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version