News Continuous Bureau | Mumbai

National Bank for Agriculture and Rural Development: ભટારના ઉમા ભવન ખાતે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ) દ્વારા બે દિવસીય શિવ શક્તિ સખી મેળાનો પ્રારંભ કરાયો

National Bank for Agriculture and Rural Development: મસાલા, અથાણાં, મિલેટ્સ, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ,ખાદીના કપડાં જેવી સખી મંડળ દ્વારા બનાવાયેલી ૪૫ સ્ટોલમાં પ્રદર્શિત વસ્તુઓ ખરીદવાની તક

News Continuous Bureau | Mumbai 

National Bank for Agriculture and Rural Development: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ) દ્વારા ભટાર ( Bhatar ) સ્થિત ઉમાભાવન ( uma bhavan ) ખાતે શિવ શક્તિ સખી મેળાનો ( Shiva Shakti Sakhi Mela ) પ્રારંભ કરાયો હતો. જેમાં સમગ્ર સુરત ( Surat ) જિલ્લાના ૪૫થી વધુ સખી મંડળો દ્વારા સ્ટોલો ઉભા કરીને ચીજવસ્તુઓનું વેચાણ (  sale ) અને પ્રદર્શન ( exhibition ) યોજાયું છે.

Join Our WhatsApp Channel
National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar 1

ગ્રામીણ મહિલાઓને ( rural women ) આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ તેઓને રોજગારી તક આપવાના હેતુસર આયોજિત મેળામાં સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા મસાલા, અથાણાં, હેન્ડીક્રાફટની વસ્તુઓ, હેન્ડમેડ ઘરેણાં, બાંબુમાંથી બનાવેલા રમકડાં અને ગૃહ સુશોભનની વસ્તુઓ, ગાયના છાણમાંથી તૈયાર કરાયેલા કુંડા, દીવા અને ધૂપ, કોસ્મેટિક ચીજવસ્તુઓ, વેસ્ટ ફૂલોમાંથી તૈયાર કરાયેલી અગરબત્તીઓ, મેક્રમમાંથી બનાવેલી વસ્તુઓ માટેનાં સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

 આ સમાચાર પણ વાંચો : Mumbai Mantralaya News: શિક્ષકની ભરતી માટે યુવાનોનો મંત્રાલયમાં વિરોધ, સુરક્ષા જાળમાં ઝંપલાવ્યું.. જુઓ વિડીયો

ડાંગ, વલસાડ, માંડવી, પલસાણા અને ઓલપાડ સહિતના વિવિધ તાલુકાઓમાંથી વેચાણ અર્થે આવેલા સખી મંડળોની વિવિધ બનાવટોનો શહેરીજનોને બે દિવસ ખરીદીનો લાભ મળશે.

National Bank for Agriculture and Rural Development inaugurated the two-day Shiv Shakti Sakhi Mela at Uma Bhavan, Bhatar

Vibrant Gujarat Summit 2027 Mumbai Meetings વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને લઈને મુંબઈમાં મુખ્યમંત્રીની ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક
True Owner of Jio Mukesh Ambani Leadership અંબાણી પરિવારનો માસ્ટરપ્લાન જિઓના મુખ્ય સૂત્રો કોના હાથમાં? જાણો કંપનીના અસલી માલિક અને વહીવટકર્તા વિશે
EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ
Exit mobile version