Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એ વિશ્વના સૌથી મોટા ધનિકો જેફ બેઝોસ, એલોન મસ્ક અને અંબાણીને પણ આ મામલે પાછળ પાડયા, જાણો વિગત…

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એ આ વર્ષે તેમની સંપત્તિમાં ઐતિહાસીક વધારો કર્યો છે. 
અદાણીએ સંપત્તિમાં વધારો કરવાના મામલે વિશ્વના સૌથી ધનિક લોકો જેફ બેઝોસ અને એલોન મસ્કને પણ પાછળ છોડયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 2021 માં 16.2 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel
Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version