Site icon News Continuous Bureau | Mumbai

બ્લેક મનડે-સપ્તાહના પ્રથમ દિવસે ઉંધા માથે પટકાયું શેરબજાર-સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ગગડ્યા-પણ આ શેરમાં જોવા મળી તેજી

News Continuous Bureau | Mumbai 

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં(Share market) ભારે વેચવાલી જોવા મળી છે. 

Join Our WhatsApp Channel

આજના કારોબારમાં સેન્સેક્સ(Sensex) 1450 પોઈન્ટ ઘટીને 52,847ના સ્તર પર તો નિફ્ટી(Nifty) 427 પોઈન્ટ તૂટીને 15,774ના સ્તર પર બંધ થયો છે.

સેન્સેક્સ 30ના 29 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. માત્ર નેસ્લે ઈન્ડિયાના(Nestle India) શેરમાં(Shares) જ આજે અડધા ટકાનો વધારો જોવા મળ્યો છે.

આજના ટોપ લૂઝર્સમાં(Top losers) બજાજ ટ્વિન્સ(Bajaj Twins), ઇન્ડસઇન્ડ બેન્ક(IndusInd Bank), TECHM, ICICI બેન્ક, TCS, NTPC અને INFYનો સમાવેશ થાય છે. 

આજના ટ્રેડિંગ સેશન(Trading session) દરમિયાન રોકાણકારોને(investors) 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો : રેકોર્ડ સ્તરે ગબડ્યો રૂપિયો – ઇતિહાસમાં પહેલી વખત ડોલરની સામે આટલા પૈસા ગગડીને 78થી નીચેની સપાટીએ પહોંચ્યો

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version