Site icon News Continuous Bureau | Mumbai

નિર્મલા સીતારમણ આ વર્ષે પણ રજૂ કરશે ‘ગ્રીન બજેટ’, માર્યાદિત નકલોનું કરાશે પ્રિન્ટિંગ, આ કારણે લેવાયો નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Channel

ગુરુવાર.

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2022 ના રોજ નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવાના છે.  

કોરોનાને કારણે આ વખતે પણ કર દરખાસ્તો અને એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના નાણાકીય નિવેદનની રજૂઆત સાથે સંબંધિત મોટી સંખ્યામાં દસ્તાવેજો છાપવામાં આવશે નહીં.

એટલે કે બજેટ દસ્તાવેજો મોટાભાગે ડિજિટલી ઉપલબ્ધ હશે. માત્ર થોડી નકલો ફિઝિકલ ઉપલબ્ધ હશે. 

ઉલ્લેખનીય છે કે જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી બજેટની નકલો છાપવામાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

અગાઉ પત્રકારો અને બહારના વિશ્લેષકોને વહેંચવામાં આવતી નકલો શરૂઆતમાં ઘટાડવામાં આવી હતી અને પછી રોગચાળાને ટાંકીને લોકસભા અને રાજ્યસભાના સાંસદોને નકલો ઘટાડવામાં આવી હતી.

રાજપથ પર જ રાષ્ટ્રપતિના અંગરક્ષકોની ટુકડીના 'આ' ઘોડાને અપાઈ નિવૃત્તિ, પીએમ મોદીએ આપી ભાવભરી વિદાય.. જુઓ વિડીયો

Commercial LPG and ATF Price Hike મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો ડબલ આંચકો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર અને એટીએફના ભાવમાં વધારો!
Panna Diamond Auction Delay પન્નાની ચમક ફીકી પડી હીરા નીકળે છે પણ વેચાતા નથી, 143 કેરેટના હીરા લોકરમાં કેદ! નિલામી અટકી પડતા માલિકો ચિંતામાં
August GST Collection દેશની કમાણીમાં મોટો ઉછાળો ઓગસ્ટ મહિનામાં GST કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, આંકડો 1.99 લાખ કરોડને પાર
NCLT Subhash Chandra Insolvency ઝટકા પર ઝટકો! NCLTએ સુભાષ ચંદ્રાનો પર્સનલ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્લાન ફગાવ્યો; જાણો ક્યાં ફસાયો પેચ…
Exit mobile version