Site icon News Continuous Bureau | Mumbai

ફીચર ફોનની કિંમતમાં જિયો આપશે 5G સ્માર્ટફોન, આ તારીખે થઈ શકે છે લોન્ચ ; જાણો કેટલી હશે તેની કિંમત 

રિલાયન્સ 24મી જૂને એન્યુઅલ જનરલ મીટિંગનું આયોજન કરવા જઈ રહી છે. આ દરમિયાન રિલાયન્સ ઘણી મોટી ઘોષણા કરી શકે છે. 

કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ તેની એજીએમ 2021માં તેના ઘણા ઉત્પાદનોનું અનાવરણ કરી શકે છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી મુજબ રિલાયન્સ સામાન્ય સભામાં સસ્તો રિલાયન્સ જિયો 5 જી ફોન લોન્ચ કરી શકે છે.

આ સિવાય એજીએમમાં ‘બજેટ જિયો બુક લેપટોપ’ અને ‘જિઓબુક’ જેવા ઉત્પાદનો પણ લોન્ચ થઈ શકે છે. 

જોકે જિઓ ફોનની કિંમત હજી જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિશ્લેષકોનો અંદાજ છે કે સ્માર્ટફોનની કિંમત રૂપિયા 2500 ની નીચે હોઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે રિલાયન્સે ગત એજીએમમાં ​​જાહેરાત કરી હતી કે તે ગૂગલની મદદથી ભારતમાં સસ્તા 5 જી સ્માર્ટફોન લોન્ચ કરશે.

ભારતમાં મંદી છે કે તેજી? 609 અબજ ડૉલરનું રોકાણ થયું! કયાં કારણ છે? જાણો અહીં

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version