Site icon

હવે પાપડ અને ભૂંગળા પર પણ ૧૮ ટકા જીએસટી આપવો પડશે

papad and bhungla

Now 18% GST has to be paid on papad and bhungla too

News Continuous Bureau | Mumbai

હવે પાપડ અને લારી પર મળતા શેકેલા ભૂંગળા ખાવાના શોખીનોએ પાપડ અને ભૂંગળા પર લગાવવામાં આવેલો ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. તાજેતરમાં મળેલી ૪૮મી જીએસટી કાઉÂન્સલમાં પાપડ અને ફ્રાંઈમ્સ પર ૧૮ ટકા જીએસટીનું Âક્લયરન્સ આપવામાં આવ્યું છે. ઓલ ઈÂન્ડયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરતાં મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. મળતી વિગત મુજબ હવે પાપડ અને ફ્રાંઈમ્સ ખરીદવા પર પણ ૧૮ ટકા જીએસટી ચૂકવવો પડશે. જેને લઈને ઓલ ઈÂન્ડયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી અને ગુજરાતના જીએસટી કમિશનર મિલિન્દ તોરવણેને પ્રેઝન્ટેશન આપીને રજૂઆત કરી છે.

આ સમાચાર પણ વાંચો:Netflix, Disney+ અને Amazon Primeનો પાસવર્ડ શેર કરવા પર થશે જેલ, આ દેશમાં આવી રહ્યો છે કાયદો

 

Exit mobile version