Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારી વચ્ચે આવ્યા રાહતભર્યા સમાચાર- LPG સિલિન્ડરની કિંમતમાં થયો મોટો ઘટાડો- જાણો નવા રેટ

News Continuous Bureau | Mumbai 

જૂનના પ્રથમ દિવસે આમ આદમીને મોટી રાહત મળી છે.

Join Our WhatsApp Channel

સરકારી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે(IOC) 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર(Commercial lpg gas cylinder)ના દરમાં 135 રૂપિયાનો ઘટાડો(price reduce) કર્યો છે

આ ઘટાડા બાદ દિલ્હી(Delhi)માં સિલિન્ડરની કિંમત 2219 રૂપિયા અને મુંબઈ(Mumbai)માં 2171.50 થઇ ગઈ છે. 

જોકે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર-કાલથી મોંઘું થશે પીએમ જીવન જ્યોતિ અને સુરક્ષા વીમા યોજનાનું પ્રીમિયમ- સરકારે રેટમાં આટલા રૂપિયાનો કર્યો વધારો

Indian Railways September Freight Loading ભારતીય રેલવેએ તોડ્યા કમાણીના તમામ રેકોર્ડ્સ! સપ્ટેમ્બરમાં માલસામાન લોડિંગમાં જંગી ઉછાળો અર્થતંત્રમાં તેજીના સ્પષ્ટ સંકેતો!
UPI Payment Charges Postponed UPI પર પેમેન્ટ ચાર્જ લાદવાનો નિર્ણય સરકારે મોકૂફ રાખ્યો, હવે દિવાળીના તહેવારો બાદ થશે અમલ
Rupee Rises Against Dollar વિદેશી ભંડોળનો પ્રવાહ વધતાં રૂપિયો ચમક્યો; સતત બીજા સેશનમાં તેજી સાથે કારોબાર શરૂ; વધી દેશી ચલણની તાકાત
India GDP Growth IMF વૈશ્વિક મંદીના વાદળો વચ્ચે ભારતનું તેજસ્વી પ્રદર્શન! IMF એ વધાર્યો જીડીપી ગ્રોથ રેટ ચીનઅમેરિકા પાછળ છૂટ્યા
Exit mobile version