Site icon News Continuous Bureau | Mumbai

Oil Marketing Companies Profit ક્વાર્ટર ૨ માં ૧૪,૪૭૦ કરોડ રૂપિયાનો સંયુક્ત નફો મેળવી શકે છે IOC, BPCL અને HPCL

Oil Marketing Companies Profit રિફાઇનિંગ અને માર્કેટિંગ માર્જિનમાં મજબૂત સુધારાને કારણે પાછલા ત્રિમાસિક ગાળાની ખોટમાંથી શાનદાર રિકવરી થવાની અપેક્ષા

Oil Marketing Companies Profit  ક્વાર્ટર ૨ માં ૧૪,૪૭૦ કરોડ રૂપિયાનો સંયુક્ત નફો મેળવી શકે છે IOC, BPCL અને HPCL

Oil Marketing Companies Profit ક્વાર્ટર ૨ માં ૧૪,૪૭૦ કરોડ રૂપિયાનો સંયુક્ત નફો મેળવી શકે છે IOC, BPCL અને HPCL

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Oil Marketing Companies Profit દેશની અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ (IndianOil), બીપીસીએલ (BPCL) અને એચપીસીએલ (HPCL) ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ૧૪,૪૭૦ કરોડ રૂપિયાનો સંયુક્ત નફો નોંધાવવા માટે તૈયાર છે.

Oil Marketing Companies Profit – ત્રિમાસિક ગાળામાં શાનદાર રિકવરી અને બ્રોકરેજ રિપોર્ટના અંદાજો

એક બ્રોકરેજ રિપોર્ટ અનુસાર, જો સપ્ટેમ્બરના અંત સુધી વર્તમાન બજાર સ્થિતિ સ્થિર રહેશે તો આ કંપનીઓ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અગાઉના ક્વાર્ટરની ભારે ખોટમાંથી બહાર આવીને શાનદાર નફો કરી કરશે. આ સુધારા પાછળનું મુખ્ય કારણ મજબૂત રિફાઇનિંગ અને માર્કેટિંગ માર્જિનમાં થયેલો તીવ્ર સુધારો છે.

Oil Marketing Companies Profit – ત્રણેય સરકારી ઓઇલ કંપનીઓની અંદાજિત નફાની આંકડાકીય માહિતી

આ અંદાજ મુજબ ઇન્ડિયન ઓઇલ ૭,૩૦૩ કરોડ રૂપિયા, બીપીસીએલ ૪,૫૨૦ કરોડ રૂપિયા અને એચપીસીએલ ૨,૬૪૭ કરોડ રૂપિયાનો નફો કમાઈ શકે છે, જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં આ ત્રણેય કંપનીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. પેટ્રોલ અને ડિઝલ પરના માર્કેટિંગ માર્જિનમાં સુધારો થવાને કારણે આ ટર્ન રાઉન્ડ શક્ય બન્યો છે.

Oil Marketing Companies Profit – મિડલ ઇસ્ટનો તણાવ અને ક્રૂડ ઓઇલની વધતી કિંમતો વચ્ચે પડકારો

વૈશ્વિક સ્તરે ગલ્ફ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં મર્યાદિત ટ્રાફિકને કારણે બ્રેન્ટ ક્રૂડ ૧૦0 ડોલર પ્રતિ બેરલને વટી ગયું છે. જો ઓઇલના ભાવમાં કે પંપ પ્રાઇસમાં અચાનક મોટો ફેરફાર થશે તો આ કમાણીના આંકડાઓમાં થોડો તફાવત પણ જોવા મળી શકે છે.

👉 આ સમાચાર વાચો:
WhatsApp Chat Backup Storage વોટ્સએપ ચેટ બેકઅપ માટે હવે આપવા પડશે પૈસા? સ્ટોરેજના નિયમોમાં થઈ શકે છે મોટો ફેરફાર

Adani Airports Holdings અદાણી એરપોર્ટ્સ રચ્યો ઇતિહાસ, વૈશ્વિક સ્તરે ૧૯ અબજ ડોલરના વેલ્યુએશન સાથે બની દુનિયાની ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની
Ethanol Blending in Petrol પેટ્રોલમાં હજુ વધુ ઇથેનોલ ભેળવવાની અપાશે છૂટ, ૨૦ ટકાની મર્યાદા વટાવીને આગળ વધશે સરકાર
BRICS Summit 2026 ડોલર ના વર્ચસ્વ ને પડકારવા બ્રિક્સ દેશો તૈયાર, નવી દિલ્હીમાં યોજાનારી સમિટમાં લેવાશે મોટા નિર્ણયો
Richest Person in the World ડોલરની રેસમાં કોણ આગળ, કોણ પાછળ? વૈશ્વિક માર્કેટમાં ટેક ટાયકૂન્સની સંપત્તિમાં મોટો ફેરબદલ, એલોન મસ્ક નંબર1 પર અડીખમ
Exit mobile version