ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022
શનિવાર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત ઝડપથી વધી રહી છે.
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 70 ડોલરની નીચે રહેલું ક્રૂડ ઓઇલ બે મહિનામાં 23 ટકાથી વધુ વધીને 93.27 ડોલર પર પહોંચી ગયું છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં સતત થઈ રહેલ વધારો સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.
જોકે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ૩ મહિના ઉપરાંતથી સ્થિર છે.
દહીસર અને બોરીવલીમાં આજે પણ આ કારણથી પાણીના ધાંધિયા, જાણો વિગત
