Site icon News Continuous Bureau | Mumbai

વાહન ચાલકો તૈયાર રહેજો… ભારતમાં ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો નિશ્ચિત, 8 વર્ષ બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અધધ આટલા ડોલર પાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો, 

મુંબઈ, 02, માર્ચ 2022,  

Join Our WhatsApp Channel

બુધવાર.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડનો ભાવ  રોકેટ સ્પીડે વધીને આસમાને પહોંચી ગયો છે.

વૈશ્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડ 5 ટકાથી વધુ વધીને 110.54 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. 

સાથે ડબલ્યુટીઆઈ પણ 5 ટકાથી વધુ વધીને 108 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.

દરમિયાન ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ વિશ્વમાં ઉર્જા સંકટ વધવાની ચેતવણી આપી છે.

જોકે ભારતની સરકારે પેટ્રોલ-ડીઝલના દરોમાં ફેરફાર કર્યો નથી. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં આજે પણ તેલના ભાવમાં સ્થિર છે.  

ઉલ્લેખનીય છે કે નિષ્ણાતોએ અગાઉ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરી હતી.

અશનીર ગ્રોવરનું દુર્ભાગ્ય.. પોતે સ્થાપેલી કંપનીએ કરી મોટી કાર્યવાહી, તમામ પદ પરથી કર્યા દૂર; લગાવ્યા આ આરોપ

India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
PM Modi FICCI Convention Bharat Mandapam ભારત મંડપમમાં FICCI ના વાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન ‘ભારત ૨૦૪૭’ વિઝન પર વિશેષ સંબોધન
UPI Transaction Charge UPI પેમેન્ટ પર ચાર્જનું સંકટ ટળ્યું ‘આ’ વર્ષ સુધી નહીં ચૂકવવો પડે એક પણ રૂપિયો એક્સ્ટ્રા
Exit mobile version