એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી ૨૦૨૧ એટલે કે ગત 11 મહિના દરમિયાન દેશભરમાં 10,113 કંપનીઓ બંધ થઇ ગઇ.
આ માહિતી રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદમાં આપી હતી
સૌથી વધુ દિલ્હીમાં 2394 કંપનીઓ બંધ પડી.ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 1936, તમિલનાડુમાં 1322, મહારાષ્ટ્રમાં 1279 જ્યારે કે કર્ણાટકમાં 839 કંપનીઓ બંધ પડી.
