Site icon

Share market News : Paytm એ શેર દીઠ રૂ. 810ના ભાવે રૂ. 850 કરોડના બાયબેકને મંજૂરી આપી.

કંપનીએ સ્ટોક એક્સચેન્જ પદ્ધતિ દ્વારા ઓપન માર્કેટનો માર્ગ પસંદ કર્યો છે, જે મહત્તમ 6 મહિનાની અંદર પૂર્ણ કરવાનો છે.

PayTm offers buyback at 810 Rs per share

Share market News : Paytm એ શેર દીઠ રૂ. 810ના ભાવે રૂ. 850 કરોડના બાયબેકને મંજૂરી આપી.

Share market News : પેમેન્ટ સોલ્યુશન્સ ફર્મ પેટીએમની પેરેન્ટ એન્ટિટી One97 કોમ્યુનિકેશન્સે 12 ડિસેમ્બરે રૂ. 850 કરોડના શેર બાયબેક પ્લાનને મંજૂરી આપી હતી, જેની કિંમત રૂ. 810 પ્રતિ શેર છે.

“કંપની શેર દીઠ રૂ. 810ના મહત્તમ ભાવે રૂ. 850 કરોડ સુધીનું બાયબેક (બાયબેક ટેક્સ અને અન્ય વ્યવહાર ખર્ચ સિવાય) હાથ ધરશે, અને સ્ટોક એક્સચેન્જ પદ્ધતિ દ્વારા ઓપન માર્કેટનો માર્ગ પસંદ કર્યો છે, જે વધુમાં વધુ 6 મહિનાની અંદર પૂરું કરવામાં આવશે.” કંપનીએ આવી જાણકારી સ્ટોક એકસચેન્જને આપેલી છે.

Join Our WhatsApp Community

 બાય-બેક નો પ્રસ્તાવ કેવો છે?

મહત્તમ બાયબેક કિંમત અને મહત્તમ બાયબેક કદ પર, ઇક્વિટી શેરની બાયબેકની સૂચક મહત્તમ સંખ્યા 10,493,827 હશે, આની પાછળ 1048 કરોડથી વધુ રૂપિયા ખર્ચ કરવામાં આવશે એમ Paytm એ જણાવ્યું હતું. Paytm એ ઉમેર્યું હતું કે તે બાયબેક માટે “મહત્તમ બાયબેક કદ તરીકે નિર્ધારિત રકમના ઓછામાં ઓછા 50 ટકા એટલે કે રૂ. 425 કરોડ” નો ઉપયોગ કરશે.

આ સમાચાર પણ વાંચો:  કોણ છે દુનિયાની સૌથી અમીર મહિલા, લિસ્ટમાં આ નામો પણ છે સામેલ 

કંપનીના બોર્ડે શેર બાયબેક યોજનાની દેખરેખ અને અમલીકરણ માટે બાયબેક સમિતિની રચના કરી છે.

 

Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Credit Card Bill After Death: ક્રેડિટ કાર્ડ ધારકના મૃત્યુ બાદ બાકી બિલ કોણે ચૂકવવું પડે? જાણો શું છે બેંકના વસૂલાત માટેના કડક નિયમો
Cheapest Silver in the World: જાણો કયા દેશમાં મળે છે સૌથી સસ્તી ચાંદી? ભારતના ભાવ સાથેનો તફાવત જાણીને ચોંકી જશો
Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Exit mobile version