Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં પેટ્રોલ ૧૦૨ રૂપિયા કરતાં પણ મોંઘું થયું. ફરી એક વખત ભાવ વધારો ઝીંકાયો. જાણો શું છે આજના ભાવ.

સરકારી ઑઇલ કંપનીઓએ બે દિવસ બાદ આજે ફરી પેટ્રોલના ભાવમાં 29 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો કર્યો છે.

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 95.85 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ  86.75 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. 

Join Our WhatsApp Channel

મુંબઈમાં પેટ્રોલ 102.04 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.15 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસ આજે દેશભરમાં ધરણા પ્રદર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે  છેલ્લા પાંચ માસમાં પેટ્રોલ-ડીઝલમાં 43 વખત ભાવ વધારો થયો છે. છેલ્લા 13 માસમાં પેટ્રોલમાં રૂ.25.72 અને ડીઝલમાં રૂ.27.93 નો ધરખમ વધારો થયો છે.

બિહારમાં થયેલા રહસ્યમય વિસ્ફોટની તપાસ NIAને સોંપાઈ, જાણો વિગત

Gold and Silver Price Fall Delhi પીળા અને સફેદ ધાતુમાં ભારે કડાકો ચાંદી ૧૦,૦૦૦ રૂપિયા ગગડી, જાણો આજનો લેટેસ્ટ સોનાચાંદીનો ભાવ
Vladimir Putin Praises Mahindra At BRICS Summit પુતિને બ્રિક્સ મંચ પરથી કેમ કરી મહિન્દ્રા ગ્રુપની સરાહના? જાણો વૈશ્વિક મંચ પર શું બોલ્યા રૂસી રાષ્ટ્રપતિ
SBI NSE IPO Stake Sale એસબીઆઈએ (SBI) માત્ર ૮૦ પૈસામાં ખરીદ્યા હતા એનએસઈ (NSE) ના શેર, હવે મળશે ૨,૨૩,૦૦૦% નો બમ્પર રિટર્ન
BRICS Summit Piyush Goyal પીયૂષ ગોયલે બ્રિક્સ દેશોને બજારો ખોલવા અને બિનટેરિફ અવરોધો દૂર કરવા કરી અપીલ
Exit mobile version