5 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા સસ્તુ થયું છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.98 રૂપિયા છે તો ડીઝલની કિંમત 87.96 રૂપિયા પ્રતિ લિટર છે.
માર્ચ મહિનામાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થયો
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગ્યે અપડેટ થઈ જાય છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી થયો ઘટાડો, જાણો કેટલું થયું સસ્તું પેટ્રોલ
