Site icon

કોણ કહે છે મોંઘવારી છે? પેટ્રોલના ભાવ આસમાને છતાં મહારાષ્ટ્રમાં અધધ આટલા લાખ લોકોએ પેટ્રોલથી ચાલતી કારોનું રજિસ્ટ્રેશન કરાવ્યું.. સૌથી વધુ આ શહેરમાં…

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં 2021- 22માં પેટ્રોલથી ચાલતી કારોનું રજિસ્ટ્રેશન ચાર દાયકાના વાર્ષિક આરટીઓ રજિસ્ટ્રેશન્સના તમામ આંકડા વટાવી ગયું છે. 

2021- 22માં 1,88,320 ખરીદદારોએ રાજ્યભરમાં પેટ્રોલથી ચાલતી નવી કારોનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 

આ સમયગાળાના આધારભૂત રેકોર્ડસ પરથી પેટ્રોલ કારોનું 21- 22માં થયેલું રજિસ્ટ્રેશન અત્યાર સુધીનું સર્વાધિક હોવાનું મનાય છે. 

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના આંકડામાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં પેટ્રોલ કારના રજિસ્ટ્રેશન્સમાંથી લગભગ 18 ટકા એટલે કે 33,650 પેટ્રોલ ગાડીઓનું એકલા મુંબઈમાં થયું હતું.

આ સમાચાર પણ વાંચો :   યોગ ગુરુ બાબા રામદેવની કંપની અંગે મોટા સમાચાર, બદલાઈ જશે રૂચી સોયાનું નામ, હવે આ નામથી વેચાશે ખાદ્ય તેલ અને ખાદ્ય ઉત્પાદનો.

Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
Exit mobile version