Site icon News Continuous Bureau | Mumbai

3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલમાં મોટો વધારો, જાણો આજનો ભાવ

ઓઇલ બજારમાં ત્રણ દિવસની શાંતિ બાદ આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. 

આજે પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 24 પૈસા અને ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 15 પૈસાનો વધારો થયો છે. 

Join Our WhatsApp Channel

આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17 પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 81.47   પ્રતિ લિટર થઈ છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.57 પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 88.60 પ્રતિ લિટર થઈ છે.

 

Minimum Balance Penalties દેશની પ્રમુખ બેંકોએ મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ ગ્રાહકો પાસેથી રૂ. ૭,૦૮૬.૮૩ કરોડ વસૂલ્યા
Bengaluru Swiggy Zomato Strike Threat આ શહેરમાં ઠપ્પ થઈ શકે છે સ્વિગીઝોમેટોની સેવાઓ ગિગ વર્કર્સ યુનિયને આપ્યું ૧૦ દિવસનું અલ્ટીમેટમ; જાણો શું છે સમગ્ર મામલો..
Price Change 1st August ૧ ઓગસ્ટથી લાગશે મોંઘવારીનો મોટો ઝટકો, તેલ, સાબુ, ટીવી, ફ્રિજથી લઈને કાર સુધીની વસ્તુઓ થશે મોંઘી
Adani Ports Global Network Expansion દુનિયાના દરિયાઈ માર્ગો પર અદાણીનું રાજ દેશવિદેશના બંદરોથી લોજિસ્ટિક્સ સુધી, જાણો કેટલો વિશાળ છે બિઝનેસ!
Exit mobile version