Site icon News Continuous Bureau | Mumbai

સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો, જાણો મુંબઈ શહેરમાં કેટલું મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ..

આજે દેશમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થયો છે આજે એક લિટર પેટ્રોલના ભાવમાં 31 પૈસા અને એક લિટર ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો.

પાટનગર દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 88.44 રૃપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 78.74 રૃપિયા થઇ ગયો છે.

Join Our WhatsApp Channel

મુંબઇમાં પેટ્રોલ 94.93 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 85.70 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. 

છેલ્લા ચાર દિવસમાં એક લિટર પેટ્રોલના ભાવમાં 1.21 રૃપિયા અને એક લિટર ડીઝલના ભાવમાં 1.25 રૃપિયાનો વધારો થયો છે.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version