તેલ કંપનીઓ દ્વારા આજે 24 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આજે ડીઝલ 17 અને પેટ્રોલ 18માં પૈસા સસ્તુ થયું છે.
આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.99 રૂપિયા અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 81.30 રૂપિયા થઇ છે.
મુંબઈમાં પેટ્રોલની કિંમત 97.40 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 88.42 થઇ છે.
