ઓઈલ કંપનીઓએ આજે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.
આજે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 86.65 રૂપિયા અને ડીઝલનો ભાવ વધીને 76.83 થયો છે. તો મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 93.20 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 83.67 રૂપિયા થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ, ડીઝલની કિંમતો વધવા પાછળનું કારણ તેલની કિંમત પર લગાવાયેલા સરકારી ટૅક્સ છે.
બજેટ બાદ શેરબજારમાં સતત તેજી, સેંસેક્સ અને નિફ્ટી બંને ઈંડેક્સે ઉંચાઈનો નવો રેકૉર્ડ બનાવ્યો.
હોમ લોન સસ્તી નહીં થાય. આરબીઆઇએ લીધો આ મહત્વ પૂર્ણ નિણઁય. જાણો વિગત
આ સેલિબ્રિટી પતિએ પત્નીને આપ્યો સો કરોડનો ફ્લેટ, પત્નીએ લેવાની ના પાડી. જાણો અનોખો કિસ્સો..
