Site icon News Continuous Bureau | Mumbai

મોંઘવારીનો પારો ઉપર. પેટ્રોલ-ડીઝલમાં આજે પણ વધારો, જાણો ભાવમાં કેટલો વધારો થયો

News Continuous Bureau | Mumbai

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. 

Join Our WhatsApp Channel

કંપનીઓ પોતાની ખોટને સરભર કરવા માટે કિંમતમાં વધારો કરી રહી છે. 

મુંબઈમાં પેટ્રોલની કિંમત 119.67 રૂપિયા સુધી પહોંચી છે, જ્યારે ડીઝલની કિંમત 104 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. 

કંપનીઓએ છેલ્લા 15 દિવસમાં 13મી વખત પેટ્રોલમાં વધારો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : ગુડી પડવાના શુભ દિવસે શરૂ થયેલ આ બે નવી મેટ્રો લાઇન્સને મુંબઈગરાનો મળ્યો ઉત્તમ પ્રતિસાદ, પ્રથમ દિવસે આટલા હજાર લોકોએ કરી મુસાફરી; જાણો વિગતે
 

Jio Ownership મુકેશ અંબાણી જિયોના એકમાત્ર માલિક નથી, ગૂગલ અને મેટા સહિતની વૈશ્વિક કંપનીઓની પણ છે મોટી ભાગીદારી
September Retail Inflation Surges અનાજશાકભાજીના ભાવમાં જોરદાર તેજી! ફૂડ ઇન્ફ્લેશન ૭.૭૪ ટકાને આંબી ગયો જાણો તમારા દૈનિક ખર્ચ પર કેટલી અસર પડશે
Essential Food Commodities Price Rise દિવાળીતહેવારો પહેલાં કરિયાણું મોંઘુંદાટ; અનાજ અને કઠોળના ભાવ વધતાં મધ્યમવર્ગ પર મોંઘવારીનો ડબલ માર
Jeera Price Surge Festival Demand તહેવારોની ખરીદીથી જીરામાં તેજીનો પવન ૧૦ દિવસમાં જ ભાવ ₹૨૫,૦૦૦ ને પાર, રોકાણકારોને મળ્યો ૧૫ ટકાનો બમ્પર નફો
Exit mobile version