Site icon News Continuous Bureau | Mumbai

આમ આદમી પર મોંઘવારીની માર! પેટ્રોલ બાદ હવે ડીઝલના ભાવમાં ભડકો, જાણો મુંબઈમાં ઇંધણની કિંમત કેટલે પહોંચી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મોંઘવારીનો માર સહન કરી રહેલી સામાન્ય પ્રજાને વધુ એક ઝટકો લાગ્યો છે.

સરકારી ઓઇલ કંપનીઓએ આજે ડીઝલની કિંમતમાં 20થી 25 પૈસા પ્રતિ લિટર વધારો કર્યો છે. જ્યારે પેટ્રોલની કિંમત સ્થિર રાખવામાં આવી છે.

આ વધારા બાદ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા અને ડીઝલની કિંમત 88.82 રૂપિયા પ્રતિ લિટર થઇ છે. 

મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 96.41 રૂપિયા પ્રતિ લીટર થઈ છે.  

ઉલ્લેખનીય છે કે 18 દિવસ પછી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કરાયો છે. આ પહેલા ઇંધણની કિંમતમાં 5 સપ્ટેમ્બરના રોજ ફેરફાર કરાયો હતો. 

પાકિસ્તાનનો રસી ગોટાળો : નવાઝ શરીફ લંડનમાં છે અને લાહોરની હોસ્પિટલમાં એમને રસી મળી ગયાનું સર્ટીફીકેટ જાહેર થયું.

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version