Site icon

 વૈશ્વિક બજારોમાં ક્રુડમાં આગ ઝરતી તેજી ની અસર, પાંચ મહિના બાદ પેટ્રોલમાં ડીઝલના ભાવમાં વધારો જાહેર. જાણો નવા દર અહીં. 

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણી પરિણામો બાદ હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની શરૂઆત થઈ છે.

Join Our WhatsApp Community

દેશમાં છેલ્લા 138 દિવસ પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર રહ્યા બાદ આ ભાવ વધારો થયો છે.

પેટ્રોલમાં 79 પૈસા અને ડિઝલમાં 89 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  ચૂંટણી ગઈ એટલે મોંઘવારી આવી. રાંધણગેસના ભાવમાં મોટો ભડાકો. જાણો નવા ભાવ અહીં. 

UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Gold prices: લગ્નની સિઝન પહેલાં સોનાની ચમક ઝાંખી પડી આ સાથે જ ચાંદી માં થયો ઘટાડો, જાણો 4 નવેમ્બરના રોજ તમારા શહેરનો તાજા ભાવ
Anil Ambani: અનિલ અંબાણી ગ્રુપ પર ઇડીની મોટી કાર્યવાહી, આટલા કરોડ રૂપિયાની ૪૦ થી વધુ સંપત્તિઓ જપ્ત
Exit mobile version