પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત આઠમાં દિવસે વધારો થયો છે.
દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો થયો છે. તો મુંબઈમાં 29 પૈસાનો વધારો થયો છે. તે જ સમયે ડીઝલની કિંમતમાં પણ 32 થી 38 પૈસાનો વધારો થયો છે.
આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 89.29 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 79.70 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે. તો મુંબઇમાં પેટ્રોલનો ભાવ 95.75 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 86.72 પ્રતિ લિટર થયો છે.
મહારાષ્ટ્રના આ શહેરમાં પેટ્રોલનો ભાવ સો રૂપિયા થયો
પેટ્રોલ-ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝિંકાયો, જાણો કેટલો ભાવ વધારો થયો.
