Site icon News Continuous Bureau | Mumbai

પેટ્રોલ-ડીઝલના ભાવ સતત 8માં દિવસે વધીને આસમાને પહોંચ્યા, જાણો આજના ભાવ..

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત આઠમાં દિવસે વધારો થયો છે.  

દિલ્હીમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે 30 પૈસાનો વધારો થયો છે. તો મુંબઈમાં 29 પૈસાનો વધારો થયો છે. તે જ સમયે ડીઝલની કિંમતમાં પણ 32 થી 38 પૈસાનો વધારો થયો છે. 

Join Our WhatsApp Channel

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 89.29 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 79.70 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચ્યો છે. તો મુંબઇમાં પેટ્રોલનો ભાવ 95.75 પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ  86.72 પ્રતિ લિટર થયો છે.

મહારાષ્ટ્રના આ શહેરમાં પેટ્રોલનો ભાવ સો રૂપિયા થયો

પેટ્રોલ-ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં વધારો ઝિંકાયો, જાણો કેટલો ભાવ વધારો થયો.
 

Petrol Price Hiked By Rs 5 And Diesel By Rs 3 પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો તોતિંગ વધારો નાયરા એનર્જીએ જાહેર કર્યા નવા રેટ્સ
India Forex Reserves Decline ડોલર સામે રૂપિયાને બચાવવાનો ખર્ચ? ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયો મોટો ઘટાડો, આંકડો જોઈને ચોંકી જશો..
Reliance Investment In Andhra Pradesh આંધ્રપ્રદેશમાં રિલાયન્સનું ₹1 લાખ કરોડનું મેગા રોકાણ અનંત અંબાણીએ કરી જાહેરાત, બાયોગેસ પ્લાન્ટથી 3 લાખ રોજગારી સર્જાશે
RBI MPC Meeting શું વધશે તમારી લોનની EMI? આ તારીખે આવશે RBI MPC બેઠકનો મોટો નિર્ણય..
Exit mobile version